________________
૪-સ્વાધ્યાય વિભાગઃ સાધુવંદના
[૩૧૩ ગંગામાં હૂઆ કેવલી રે, અન્નિયસુત વ્રત ધીર; તીર્થ પ્રયાગ થયું સુરઈજી, અચિંઉં તાસ શરીર. ભાગી. ૭૦ શીતલ સૂરિ હુયા કેવલીજી, વલિ તસ ચઉ ભાણેજ દેવિલાસુત્ત કર્મસુતેજી, નિરમલ કેવલ તેજ. ભાગી. ૭૧ શીલિં સુદંસણ આકરે રે, સિદ્ધિ ગયે જ્યદેવ; મુનિ સુજાત વલિ વંદિઈ, જસ ગુણ ગાઈ દેવ સેભાગી, ૭૨ શરણ હુયે ભવજલ તરિયાળ, ચંડરૂઃ તસ સીસ, ધન શાલિભદ્ મહા રિદ્ધિ ત્યજી રે, જેની અધિક જગીસ. ૭૩ કરગડૂ ગુણ-ગાડૂઉરે, તપસી તસ ચઉપાસ; પન્નરસઈ તાપસ નમું રે, જસ સિરિ ગૌતમ વાસ. સેભાગી. ૭૪ વીર જિસિંદ વેચાવચી રે, ધન ધન મુનિ લેહિચક બૂઝિઓ ગીત સુણ ગુણી રે, ખડુગ પ્રણમું નિશ્ય. સભાગી ૭૫ ઢપ્રહારિ મુનિ ગાઈ રે, વલલચીરી ધીર પ્રસન્નચંદ્ર રુષિરાજીઓ રે, જસ ગુણ બલઈવીર ભાગી. ૭૬
હાલ ૭
–(*)– વીર જિણેસર શાસનિ, ગણધર ધીર ઈગ્યા રે; દભૂઈ પમુહ નમું, જે પામ્યા ભવ પારે રે. ૭૭
ગાઈઈ મુનિગુણ ગહગહી. (આંકણી) જંબૂકુમાર મહાવતી, સભાગી સિરદાર રે, અવર ન મુગતિ-વધૂ વર્યો, જે પામી ભવતાર રે. ગાઈઈ ૭૮