SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ર-અગ્નિભૂતિ ભાસ ઢાલ-લાછલદે માત મલ્હાર ગોબર ગામ સમૃદ્ધ, અગનિભૂતિ સુપ્રસિદ્ધ આજ હે બીજે રે, ગણધર વર–મહિમા-મંદિરૂજી. ૧ પૃથિવી તેમની માત, શ્રી વસુભૂતિ તે જાત; આજ છે સેહઈ રે, મન મેહઈ જનમિએ કૃત્તિકા. ૨ ગૃહિપણુઈ વરસ છયાલ, બાર છઉમત્યને કાલ; આજ હો લઈ રે, રંગ રેલઈ જિન પદ ભગવ્યું છે. ૩ આયુ ચિહેત્તરી વર્ષ, પણસયસીસ સહર્ષ; આજ છે જેહનું રે, અતિ ઉત્તમ ગૌતમ ગેત્ર છઇંજી ૪ ભા કર્મસંદેહ, વીરસ્યું નેહ અહ; આજ હૈ તેહનઈ રે, મુખ દીઠઈ નીઠઈ દુખ વેજ. પ ગગનઈ ઊગઈ ચંદ, કરઈ ચકેર આનંદ, આજ હૈ દૂરઈ પણિ સુખ પૂરઈ, સુનજરિ તિમ ફલઈજી. ૬ દેખી ભગતિ પહૂર, રહે મુઝ ચિત્ત હજૂર; આજ હે રાગઈ રે અથાગઈ વાચક જશ કહUજી. ૭ ( ૩ વાયુભૂતિ ભાસ નીંદલડી હે વઈરણ હુઈ રહી–એ દેશી ત્રીજે ગણધર મુઝ મનિ વચ્ચે, વાયુભૂતિ હે ગુણગણ અભિરામ કે; સુત પૃથિવી વસુભૂતિને, જા સ્વાતિ હો ગેબર વર ગ્રામકે. ત્રીજે૧
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy