________________
૩–તવગર્ભિત સ્તવન વિભાગ : સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૮૯ સલમે પાટ વનવાસ નિર્મમમતિ,
નામ વનવાસી સામંતભદ્રો યતિ. ૨૦ પાટ છત્રીસમે સર્વદેવાભિધા,
સૂર વડગ૭ તિહાં નામ શ્રવણે સુધા વડતલે સૂરિપદ આપીઉં તે વતી,
વલીય તસ બહુગુણે તેહ વાધ્યા યતિ. ૨૧ સૂરિ જગચંદ જગ સમરસે ચન્દ્રમા,
જેહ ગુરૂ પાટે ચઉ અધિક ચાલીસમા; તેહ પામ્યું તપ નામ બહુતપ કરી !
પ્રગટ આઘાટપુરિ વિજયકમલા વરી. ૨૨ એહ પમ્ નામ ગુણઠામ તાગણ તણા,
શુદ્ધસહણ ગુગુર) એહમાં ઘણું; એહ અનુગત પરંપર ભણી સેવતા,
જ્ઞાનયોગીર વિબુધ પ્રગટ જગદેવતા. ૨૩ કઈ કહે મુક્તિ છે વિણતાં ચીથરા,
કોઈ કહે સહજ જમતાં ઘર દહિથર; મૂઢ એ દેય તસ ભેદ જાણે નહી, - જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી. ૨૪ સરલભાવે પ્રભે! શુદ્ધ ઈમ જાણતાં,
હું લહું સુજસ તુઝ વચન મન આણતાં પૂર્વ સુવિદિતતણા ગ્રંથ જાણી કરી,
| મુઝ હેજે તુઝકૃપા ભવ-પનિધિ-તરી, ૨૫ ૧ સૂરિજગચંદ જગચંદ શમરમ. ૨ જ્ઞાનયેગે.