________________
૨૮૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નવિ માયા ધ નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ; ધર્મવચન આગમમાં કહિયે, કપટ રહિત મનવૃત્તિ. ધન ૧૩ સંયમ વિણ સંયતતા થાપે, પાપશ્રમણ તે ભાગે; ઉત્તરાધ્યયને સરલસ્વભાવે, શુદ્ધકરૂપક દાખે. ધન૧૪ એક બાલ પણ કિરિયાનયે તે, જ્ઞાનને નવિ બાલા; સેવા યોગ્ય સુસંયતને તે, બેલે ઉપદેશમાલા ધન ૧૫ કિરિયાન પણ એક બાલ છે, જે લિંગી મુનિરાગી; જ્ઞાનયેગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી. ધન- ૧૬ બાલાદિક અનુકૂલ ક્રિયાથી, આપે ઈછાયેગી; અધ્યાતમમુખ ગ અભ્યાસે, કિમનવિ કહિયે ગી? ધન૧૭ ઉચિતક્રિયા નિજશક્તિર છાંડી, જે અતિવેગે ચઢતે; તે ભવથિતિ પરિપાક થયા વિણ, જગમાં દીસે પડત. ધન ૧૮ માએ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધકરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભાવઅહટમાલા. ધન૧૯ નિજ ગણ સંચે મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે; હુંચે કેશ ન મુંગે માયા, તે વ્રત ન રહે પંચે. ધન૨૦
ગગ્રંથના ભાવ ન જાણે, જાણે તે ન પ્રકાશે; ફેકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દરે નાસે. ધન- ૨૧ મેલે વેશે મહીયલ હાલે, બક પરે નીચે ચાલે, જ્ઞાન વિના જગ ધધે ઘાલે, તે કિમ મારગ ચાલે? ધન રર ૧ કહવું રે નિજ શફ ૩ શુદ્ધ પ્રરૂપણ ૪ જણ તે .