________________
૨૬૪ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ અજ્ઞાની શું કરશે શું લહશે શુભ પાપ,
દશવકાલિક વયણે પંચાશક આલાપ. ૫ એક વિહારે દેખે આચાર સંવાદ,
બહુ ક્રોધાદિક દૂષણ વલી અજ્ઞાન પ્રમાદ, વલિય વિશે વાર્યો છે અવ્યક્ત વિહાર
પંખીત દૃષ્ટાંતે જાણે પ્રવચનસાર. ૬ એકાકીને સ્ત્રીરિપુશ્વાન તણે ઉપઘાત,
ભિક્ષાની નવી શુદ્ધિ મહાવ્રતને પણ ઘાત; એકાકી સરછંદપણે નવિ પામે ધર્મ,
નવિ પામે પૃચ્છાદિક વિણ તે પ્રવચન-મર્મ. ૭ સુમતિ ગુપતિ પણ ન ધરે એકાકી નિઃશંક,
ભાવ પરાવતે ધરે આલંબન સપંક; જૂદા જૂદા થાતા વિરકલ્પને ભેદ,
ડેલાએ મન લેકનાં થાએ ધર્મ–ઉછેર. ૮ ટેલે પણ જે ભલે અધપ્રવાહ નિપાત,
આણા વિણ નવિ સંઘ છે અસ્થિત સંઘાત; તે ગીતારથ ઉદ્ધર જિમ હરિ જલથી વેદ,
અગીતારથ નવિ જાણે તે સવિ વિધિને ભેદ. ૯ કારણથી એકાકીપણું પણ ભાખ્યું તાસ,
વિષમકાલમાં તે પણ રડે ભલે વાસ; - ૧ પુણ્ય. ૨-જાણે. ૩-સમિતિ.