________________
૩-તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૫૩ તે મિથ્યા નિઃકારણ સેવા, ચરણઘાતિની ભાખી રે; મુનિને તેહને સમ્ભવમાગે, સત્તમઠાણું સાખી રે. શ્રી સી. ૧૨ પડિલેવાવીને તે જાણે, અતિચારબહુલાઈ રે; ભાવબહુલતા તે ટાલે, પંચવસ્તુ મુનિ ધ્યાઈ છે. શ્રી સી. ૧૩ સહસા દેષ લગે તે છૂટે, સંયતને તત્કાલે રે, પછિત્તે આકુદિયે કીધું, પ્રથમસંગની ભાલે છે. શ્રી સી. ૧૪ પાયછિત્તાદિક' ભાવ ન રાખે, દેષ કરી નિઃશુકે રે; નિદ્ધધસ સેઢીથી હેઠે, તે મારગથી ચૂકે રે. શ્રી સી. ૧૫ કોઈ કહે “જે પાતિક કીધાં, પડિકમતાં છુટીજે રે તે મિથ્યા ફલ પડિકમણાનું, અપુણકરણથી લીજે રે. શ્રી સી. ૧૬ મિથ્યાદુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે, આવશ્યક સાખે તે પરગટ, માયાસને સેવે રે. શ્રી સી. ૧૭ મૂલપદે પડિકમણું ભાડું, પાપતણું અણકરવુ રે; શક્તિ ભાવતણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. શ્રી સી. ૧૮
ઢાળ ત્રીજી
તુંગીયાગિરિ શિખર સોહે અથવા વીર મધુરી વાણિ બેલઈ–એ દેશી.
દેવ! તુઝ સિદ્ધાંત મીઠે, એક મને ધરિયે, દુષ્ટ આલંબન નિહાલી, કહો કિમ તરિયે? દેવ! ૧ દુષ્ટ આલંબન ધરે જે, ભગ્ન-પરિણામી;
તેહ આવશ્યકે ભાખ્યા, ત્યજે મુનિ નામી. દેવ! ૨ ૧-પચ્છિનાદિક