________________
૩–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ શ્રી સીમંધર જિન–સ્તવના ૨૧૧
કલશ
–(*)– ઈમ વિમલકેવલજ્ઞાનદિનકર, સકલગુણરયણાયરે; અકલંક અકલ નિરીહ નિર્મમ, વીન સીમંધરે; શ્રી વિજયપ્રભ સૂરિરાજ રાજે, વિકટ સંકટ ભયહર, શ્રી નયવિજય બુધ શિષ્ય વાચક, જસવિજય જય જય કરે. ૧
ઈતિ ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વિરચિત નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધર
જિન-સ્તવન સંપૂર્ણ.
૧-સુરીદ રાયેં. ૨- વિબુધ સીસ.