________________
૧૯૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નિશ્રય ને વ્યવહાર, તણે ચર્ચા ઘણું રે, તણી, જાણે પણ જન તાણે, દિલરૂચી આપણી રે દિલ સ્યાદવાદ ઘર માંહિં, ઘડયા દેય ઘોડલા રે, ઘડ્યા. લેખે પક્ષ ઉવેખે, તે જગ શેડલા રે. તે જગ ૪ માહે માંહિં તે બિહુ જેમ, નય ચરચા કરેરે, નય૦ ભરત ક્ષેત્રના ભાવિક, શ્રાવક મન ધરે રે, શ્રાવક તિમ હું કાંઈક ઢાલ, રસાલ દાખવું રે રસાલા પણ તુજ વચન પ્રમાણ, તિહાં મુજ ભાખવું રે. તિહાં પ
ઢાલ બીજી.
–(*)
અહે મતવાલે સાજન-એ દેશી.. નિશ્ચય નયવાદી કહે, એક ભાવ પ્રમાણ છે સાચે રે; વાર અનતી જે લહી, તે કિરિયામાં મત રાચરે, ચતુર સનેહી સાંભલે એ આંકણી.
૧ ભરત ભૂપ ભાવે તર્યો, વલી પરિણામે મરૂદેવા રે, શૈવેયક ઉપર નહી ફલે, દ્રવ્ય ક્રિયાની સેવારે ચતુર ૨ નય વ્યવહાર કહે તુમે, કિમ ભાવ ક્રિયા વિણ લહર, રતન શોધ શતપુટ પરિ, ક્રિયા તે સાચી કહ રે ચતુર૦ ૩ ૧ નવ જાણે. ૨ ઘડીયા દો ઘેડલારે ૩ દયનય. ૪ પ્રમાણે.