________________
' ''
વત માન સદીના પરમ-પ્રભાવક પાંચાલદેશે દ્ધારક શ્રીમદ્ વિજયાન દસૂરિ મહારાજાએ કુમતના ત્યાગ કરી જે મહાપુરૂષનું ારણુ સ્વીકાર કર્યુ ં હતું તે શ્રીમદ્ આત્મારામજી મહારાજાના ગુરૂદેવ, શ્રીમદ્ બુટેરાયજી મહારાજા વગેરે અનેક મહાત્માઓને આ મહાપુરૂષની ભાષા કૃતિએ મિથ્યામાગ માંથી ખસેડીને સમ્યગ્ માની શ્રદ્ધા અને અનુસરણ કરાવ્યું છે, એ વાત પરિંચિત આત્માને સુવિદિત છે.
શ્રી ઉપાધ્યાયજીની ગૂજર કૃતિઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભ્યાસી એવા મનુષ્યાને પણ જૈનશાસનના તલસ્પર્શી ખાધ કરાવે છે. સમુદ્ર જેવા ગંભીર આગમગ્રંથાનું સારભૂત તત્ત્વ પાતાની ગૂર્જર કૃતિઓમાં ગૂથી તેઓશ્રીએ પ્રાકૃત જનતા ઉપર અનુપમ ઉપકાર કર્યો છે. કઠિનમાં કઠિન વિષયવાળા સંસ્કૃત પ્રાકૃત ભાષાના પૂર્વ મર્હિષ આ વિરચિત ગ્રંથાને સરળમાં સરળ ગૂજર પદ્યમય અકૃત્રિમ અનુવાદ કરવાની તેશ્રી અપૂર્વ શક્તિ અને કુશળતા ધરાવતા હતા. તેઓશ્રીની પ્રત્યેક કૃતિ સપ્રમાણ છે. શાસ્ત્રાધાર સિવાયના એક અક્ષર પણ નહિ ઉચ્ચારીને, તેઓશ્રીએ પેાતાનું ભવભીરૂપણું સાબીત કરી આપ્યું છે. તેમનાં રચેલાં સ્તવના આદિ એટલ 'यस विषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं सुषैव लभते बिगतरागः । '
—ત્તિ શ્રીપ્રમરતો.
*
સર્વ વિષય કષાય જનિત, જે સુખ તેહથી કાઢિ અનંત ગુણુ મુધા લહે
લહે સરાગ; ગતરાગ.’
શ્રી જખરાસ,