________________
૧૯૬ ]
ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧
કેલશ
એ ખાર ઢાલ રસાલ મારહે, ભાવના તરૂ મંજરી, વર ખાર અંગ વિવેક પલ્લવ, ખાર વ્રત શૈાભા કરી; એમ ખાર તવિધિ સાર સાધન, ધ્યાન જિન-ગુણુ અનુસરી, શ્રી નવિજય બુધ ચરણ સેવક, જવિજય જયસિરી વરી. ૧
૧
ઈતિ શ્રી સકલ પડિત શિશર્માણ ઉપાધ્યાય શ્રી જસવંજય ગણિ વિરચિત ઢાઢઞા જિન–કલ્યાણક મૌની—અગ્યારસનું ગણુણું તપ વિધાન સ’પૂર્ણાંક
૧ લહી.
× સંવત ૧૮૧૭ વર્ષે કાર્તિક વદિ ૧૨ ગુરૌ પં. ભાગ્યચંદ્રજી તત્ શિષ્ય મુતિ રાજસાગરેણુ લિખિત” એ પ્રમાણે રાજનગર, વિદ્યાશાળાના ભંડાર, દાખડા નં. ૧૦ માંની એક સારી શુદ્ધ પ્રતિમાં લખેલું છે. જૂદી જૂદી ત્રણ હસ્તલિખિત પ્રતા પરથી આ સ્તવન શાધેલું છે. પાકાની સરળતા ખાતર કેટલીક જગ્યાએ જૂની ભાષાને ચાલુ વર્તમાન ભાષામાં રાખી છે.