________________
૧૯૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ઢાલ અગ્યારમી
કરિ પટકૂલે રે લૂંછણું-અથવા અજિત જિર્ણોદણ્યું પ્રીતડી–એ દેશી પશ્ચિમ ઔરતે ભલે, ધાતકી અંડે અતીત કે;
વસી રે પુરૂરવા, ચોથા જિન સુપ્રતીત કે. જિનવર નામ સુહામણું, ઘડીય ન મેલ્યું જાય છે, રાતિ દિવસ મુજ સાંભરે, સંભારે સુખ થાય કે.
જિનવર એ ટેક. ૨ શ્રી અવબોધ છઠ્ઠા નમું, સાતમા શ્રી વિક્રમેંદ્ર કે; વીસી વર્તમાનના, હવે સંભારું જિનેંદ્ર કે. જિન છે એકવીસમા શ્રી સ્વસતિજી, ઓગણીસમા હરનામ કે શ્રી નંદિકેશ અઢારમા, હેજે તાસ પ્રણામ કે. જિન૪ ભાવિ વીસી સંભારીયે, ચેથા શ્રી મહામૃગેંદ્ર કે, છઠ્ઠા અશેચિત વંદીયે, સાતમા શ્રી ધર્મેદ્ર કે. જિન૫ માન લાગ્યું જસ જેહર્યું, ન સરે તેહ વિણ તાસ કે; તેણે મુજ મન જિન ગુણ થણી, પામે સુજસ વિલાસ કે. જિન છે
હાલ બારમી
–(*)– તે તરિયા રે ભાઈ તે તરિયા-અથવા
સા મેદમેં મનમાં ચિંતવે—એ દેશી પુખ્ખર પશ્ચિમ ઐરાવતે હવે, અતીત વીશી વખાણું, અશ્વવંદ ચેથા જિન નમીયે, છઠ્ઠ કુટિલક જાણું; સોહામણું. ૨-સુશાંતિજી.