________________
૩-તત્ત્વગતિ સ્તવન વિભાગ : મૌન એકાદશી-સ્તવન [૧૧
હાલ સાતમી
–(*)–
ઋષભ વંશ રચણાય—એ દેશી પુખર પશ્ચિમ ભારતમાં, ધારે અતીત વીશી રે, ચોથા પ્રલંબ જિનેરૂ, પ્રણમું હિયડલે હસી રે. ૧ અહવા સાહિબ નવિ વીસરે, ખિણ ખિણ સમરીયે હેજે રે, પ્રભુ ગુણ અનુભવ નથી, શોભયે આતમ તેજે રે. એહવા. ૨ છઠ્ઠા ચારિત્રનિધિ સાતમા, પ્રશમરાજિત ગુણધામ રે; હવે વર્તમાન ચેવસીયે, સમરીજે જિન-નામે રે. એહવા૩ સ્વામી સર્વજ્ઞ જયંકરૂ, એકવીશમાં ગુણ-ગેહા રે, શ્રી વિપરીત એગણીસમા, અવિહડ ધરમ-સનેહ રે. એહવા. ૪ નાથ પ્રસાદ અઢારમા, હવે અનાગત ગ્રેવીસી રે; ચેથા શ્રી અઘટિત જિન વંદીયે, કર્મ સંતતિ જેણે પીસી રે.
એહવા૫ શ્રી ભ્રમણંદ્ર છઠ્ઠ નમું, ઋષભચંદ્રાભિધ વંદું રે, સાતમા જગ જસ જ્યકરૂ, જિન ગુણ ગાતાં આણંદુ છે. એડવા. ૬
હાલ આઠમી
–(*)– ઝાંઝરીઆ મુનિવર, ધન ધન તુમ અવતાર–એ દેશી જબૂદ્વીપ રવજી, અતીત ગ્રેવીસી વિચાર
શ્રી કયાંત ચોથા નમું જ, જગ જનના આધાર. ૧ ૧-પરિ૭. ૨-બહેંક. ૩-ઉદાર.
૧૩