________________
-તત્વગર્ભિત સ્તવન વિભાગ મૌન એકાદશી-સ્તવન [૧૮૯ અલિય વિઘન દરે ટલે, દુરિજન ચિંત્યું નવિ થાય, મેરે લાલ, મહિમા મોટાઈ વધે, વલિ જગમાંહે સુજસ ગવાય, મેરે લાલ.
જિનવર૦ ૫
તાલ ચોથી
સુણ મેરી સજની રજની ન જાવે રે–એ દેશી પૂરવ ભરતે તે ધાતકી ખડે રે, અતીત વીશી ગુણહ અખંડે રે, ચોથા શ્રી અકલંક ભાગી રે, છઠ્ઠા દેવ શુભંકર ત્યાગી રે. ૧ સપ્તનાથ સક્ષમ જિનરાયા રે, સુરપતિ પ્રણમે જેહના પાયા રે, વર્તમાન વીસી જાણે રે, એકવીસમા બ્રહેંદ્ર વખાણે રે. ૨ ઓગણીસમા ગુણનાથ સમરીયે રે, અઢારમા ગાંગિક મન ધરીએ રે, કહું અનાગત હવે ચકવીસી રે, ધાતકી ખડે હિયડે હસી રે. ૭ શ્રી સાંપ્રત ચેથા સુખદાયી રે, છઠ્ઠા શ્રી મુનિનાથ અમારી રે, શ્રી વિશિષ્ટ સક્ષમ સુખકારી રે, તે તે લાગે મુજ મન પ્યારા રે. ૪ શ્રી જિન સમરણ જેહવું મીઠું રે, એહવું અમૃત જગમાં ન દીઠું રે, સસ મહદય શ્રી જિન-નામે રે, વિજય લહીજે ઠામે ઠામે રે. ૫
હાલ પાંચમી
-(*)– સાહમેને કેડે પેસંતા-અથવા-તીરથ તે નમું રે–એ દેશી પુખ્ખર અરધ પૂરવ હુઆ, જિન વંદીએ રે, ભરત અતીત જેવીસી કે, પાપ નિકંદીએ રે, ચોથા સમૃદુ સુલંકરૂ, જિન છઠ્ઠા વ્યકત જગદીશ કે, પા. ૧ ૧-ચકવીશી. ૨-તેહવું.