________________
|
૧૮૨ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ૫. કીડી તે નિગેદ, હાથી તે આતમા. ૬. અગ્નિ વરસે તે અગ્નિ સરખાં કર્મ. ૭. કષાય પણ ધારે તે દિપે. ૮. વિષય કષાય તણા ભયથી કાયર થયેલ મેહસુભટને છતે.
. બાપ તે ઉપગ, તેણે આત્મારૂપ જમાઈ જા. ૧૦. સ્નેહરૂપ મેહ વરસતાં, કમરૂ૫ રજ ઉડે. ૧૧. જ્ઞાનવંત બલિષ્ટ (તે) લેહ જેવા તરે. ૧૨. તરણ સરખા વિષયલાલચી બૂડે. ૧૩. તેલ સરખા કર્મ ફરે, તેહને સમુદાયે, પ્રમાદથી ઘાણી
સરખી ચેતના પીલાય. ૧૪. કર્મને દાણે કરી ચેતનારૂપ ઘટી (ઘંટી) પ્રમાદથી પીલાય. ૧૫. બીજ તે બેધિબીજ, ક્રિયા કરે તે શાખા, જ્ઞાનરહિત
દુઃખ પાવે. ૧૬. જ્ઞાન સરોવર આગળ સમુદ્ર પાણી ન પૂગે. ૧૭. પ્રમાદરૂપ પંક, આત્મારૂપ સરેવર. ૧૮. પ્રમાદરૂપ વિસામે મનુષ્ય સંસારમાં ભમે–ચારિત્રરૂપ વેગે
ચાલે તે ને ભમે. ૧૯. પ્રમાદ તે પ્રવહણ સરખે આત્મા–તેને હેઠે ઘાલીને
ઉપર સંસાર સમુદ્ર ચાલે છે. ૨૦. હરિણ સરિખા કર્મ–તેહને બલે ડુંગર સરીખે આત્મા
હાલે, તે જાણી ચેતની શુદ્ધિ કરવી એ પરમાર્થ છે.
[ આત્માનંદ પ્રકાશ પુ. ૫ અં. ૧ સં. ૧૯૬૩ શ્રાવણમાસના અંકમાં પૂ. રર પર આ હરિયાળીને જે અર્થ આપ્યો છે તે પણ અવ મૂકવામાં આવે છે. ]