________________
૨-આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક–પદે
[ ૧૭૭
પદ
હેરી-ગીત
–(*)રાગ-કાફી, નાલ દીપચંદી (પાલાગું કરજેરીએ રાહ) અયસો દાવ મ રી , લાલ કયું ન ખેલત હોરી. અયસે માનવ જનમ અમલ જગતમેં, સે બહુ પુણ્ય લહ્યોરી; અબતે ધાર અધ્યાતમ શૈલી, આયુ ઘટત થેરી શેરી,
વૃથા નિત વિષય ઠગોરી. અયસે. ૧ સમતા સુરંગ સુરૂચિ પીચકારી, જ્ઞાન ગુલાલ સોરી, ઝટપટ ધાય કુમતિ કુલટા ગ્રહી, હલીમલી શિથિલ-કરારી;
- સદા ઘટ ફાગ રચેરી. અયસે ૨ શમ દમ સાજે બજાય સુઘટ નર, પ્રભુ ગુન ગાય નારી , સુજસ ગુલાલ સુગંધ પસારે, નિર્ગુણ ધ્યાન ધરેરી;
કહા અલમસ્ત પરી. અયો૦ ૩
પદ માયાની ભયાનકતા
–(*) – [ આપ સ્વભાવમેં રે, અવધૂ સદા મગનમેં રહેના–એ દેશી ] માયા કારમી રે, માયા મ કરે ચતુર સુજાન-એ ટેક, . માયા વાહ્ય જગતવિલુ, દુખિયા થાય અજાન; જે નર માયાએ મહી રહ્યો, તેને સુપને નહિ સુખ ઠાણ, માયા. ૧
૧-પગારી. ૨-સુજશ” શબ્દથી આકૃતિ ઉપાધ્યાયજીની માની દાખલ કરી છે. ૩-ગુલાબ. ૪-નિજગુણ.