SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ * * ૧૬૪] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વિષયકે રસ આપ ભૂલે, પાપો તન છેસ. કેસે. ૨ દેવ ધર્મ ગુરૂકી કરી નિંદા, મિથ્યા મતકે જેસ. કેસે. ૩ લ ઉદય ભઈ નરક પદવી, ભગે કેકે સંગે. કેસે. ૪ કિએ આવું કર્મ જુગતું, અબ કહા કરે એસ. કેસેપ દુખ તે બહુ કાલ વિત્યો, લહે ન સુખ જલ એસ. કેસે ૬ કાપ માન માયા લેભ, ભર્યો તન ઘટ કેસ. કેસે ૭ ચેત ચેતન પાયે સુજશ, મુગતિ પંથ સે પિસ. કે. ૮ ૫૦ મન: સ્થિરતા 1 – () રાગ-ધન્યાશ્રી (પદ ૭૪) +જબ લગ આવે નહિ મન મ. ટેક. તબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્કલ, જે ગગને ચિત્રામ. જબ લગ ૧ કરની બિન તું કરે રે મેટાઈ, બ્રહ્મવતી તુજ નામ; આખર ફલ ન લહેગો યૌ જગિ, વ્યાપારી બિનુદામ. જબ લગ ૨ મુંડ મુંડાવતા સબહિ ગડરિયા, હરિણ રેઝ વન ધામ જટા ધાર વટ ભસ્મ લગાવત, રાસ સહતુ કે ઘામ. જબ લગo 8 T સરખાવા-દત્તકૃત ગ્રાનસારમાંથી સ્થિરતાષ્ટક Iષક,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy