SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક-પદે [ ૧૫૭ ગામના નટને ભૂખને, મિલે જે ગે; દષ્ટિરાગ મિલ્યા તેહ, કથક સેવક લાગે. દષ્ટિ ૮ આપણુ ગોઠડી મીઠડી, હઠીને મન લાગે, જ્ઞાની ગુરૂ વચન રલિયામણાં, કટુક તીરસ્યાં વાગે. દષ્ટિ - દષ્ટિ-રાગે જમ ઉપજે, વધે જ્ઞાન ગુણ-રાગે, એમાં એક તુમે આજરે, ભલે હેય જે આગે. દષ્ટિ. ૧૦ દષ્ટિ-રાગી કદા મત હશે, સદા સુગુરૂ અનુસર, વાચક જશવિજયે કહે, હિત-શીખ મન ધરજે. દષ્ટિ ૧૧ પરભાવમાં લગની રાગ-સારંગ (પદ ૭) જિ8 લાગિ રહ્યો પરભવમેં, (ટેક) સહજ સ્વભાવ લિઓં નહિ અપને, પરિયે મોહકે દાઉઍ.૧ જિઉ. ૧ વછે મિક્ષ કરે નહિ કરની, ડોલત મમતા વાહ ચહે અંધ જિઉં જલનિધિ તર, બેઠે કાંણી નાઉ. જિઉ. ૨ અરતિ-પિસાચી પરવશ રહે, ખિનતું ન સમર્યો આઉમે આપ બચાયર સકત નહિ મૂરખ, ઘર વિષયકે વાઉ, જિઉ ૧-મેહ-જંજલમેં. ૨-બિચાર. ૩-દુરબલ,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy