________________
11: _* *_*
૨-આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક-પ
[ ૧૫૩
કહત કૃપાનિધિ સમ–જલ ઝીલે, કર્માં–મયલ જો ધાવે બહુલ પાપ–મલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે. પરમ. સ્યાદ્વાદ પૂરન જો જાને, નયગર્ભિત જસ વાચા; ગુન પર્યાય દ્રવ્ય જો બૂઝે, સાઈ જૈન હું સાચા. પરમ. ક્રિયા મૂઢમતિ જે અજ્ઞાની, ચાલત ચાલ અપૂઠી; જૈન દશા ઉનમહી નાહી, કહે સો સબહી જૂઠી. પરમ. પર પશ્મિતિ અપની કર માને, કિરિયા ગવે ગહિલા, ઉનકું જૈન કહા કયું કઢુિયે', સે। મૂરખમે પહિલા, પરમ. જૈન ભાવ–જ્ઞાને સખમાંહી, શિવ સાધન સદ્ધિએ; નામ વેસર કામ નસીઝે, ભાવ–ઉદાસે રહીએ. પરમ. જ્ઞાન સકલ નય સાધન સાધી, ક્રિયા જ્ઞાનકી દાસી; ક્રિયા કરત ધરતુ હું મમતા, યાહી ગલેમે' ફાંસી, પરમ. *ક્રિયા બિના જ્ઞાન નહિ કમડું, ક્રિયા જ્ઞાન બિનુ નાંહી; ક્રિયાજ્ઞાન દેઉ મિલત રહેતુ છે, ન્યાં જલ-રસ જલમાંહી. પરમ. ક્રિયા–મગનતા માહિર દીસત, ચૈજ્ઞાન શકિત જસ ભાંજે; સદ્ગુરૂ શીખ સુને નહી કમઠું, સેા જન જનતે' લાજે. પરમ
*
૨–જ્ઞાન ભાવ જ્ઞાન. ૩-લેખસે.
* સરખાવેા જ્ઞાનસારના ક્રિયાકના શ્લોક ખીજો. क्रियाविरहित हंत । ज्ञानमात्रमनर्थकं ॥
गर्ति बिना पथज्ञोऽपि नाप्नोति पुरमिप्सितम् ॥ ૩-જ્ઞાનભગતિ પાઠાં.
७
.