________________
૧૩૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સમરું ચેવિ જિનરાજ, જે સેવે આપે શિવરાજ,
સી સઘલાં કાજ; જાસ નમેં સવિ સુર શિરતાજ, જે સંસાર પાનિધિ પાજ, સેવે સુજન સમાજ
સ્વર્ગ મૃત્યુ પાતાલ નિવાસિ, જે દીઠે ભવિ કમલ ઉલાસિ, મુગતસિરિ જસ દાસિક પરમ તિ પરગટ અભ્યાસિક
હનિ મતિ કરૂણાઈ વાસી, પાતિગ જાઈ નાસી. ૨ જિનવર આગમ જલધિ અપાર, નાના વિધિ રય કરી સાર,
સકલ સાધુ સુખકાર જીવદયા લહરિ આધાર, બહુલ જૂગતમાં જલપૂર ઉદાર, જિહાં નવ તવ વિચાર
જે હસ્યુલિસે ત્રિપદી ગંગા, જસતરંગ એ અંગ ઉવાંગા, સેવા જાસ વિભંગા, આલાપક મુગતાફલ ચંગા,
જેહમાંહે સેહે અતિ બહુ ભંગા નિત નિત નુતન રંગા. 5 વાસુપૂજ્ય પદ પંકજ પૂજે, જસ નામે સવિ સંકટ દૂજે,
કામ ધેનું ઘર જે; જાસુ સુદષ્ટિ જિન પડિબુઝં; સકલ શાસ્ત્રના અરથ જ સૂ, કુમતિ મતિ પડિખું;
શ્રી વિજયસિંહ સૂરિ ચિત્ત આણિ, વિજયદેવ સુરિંદે વખાણી, જગમાંહે જે જાણ; જાસ પસાઈ વિઘા લહે પ્રાણી, તે સરસતિ મુઝ દેજે વાણી, વાચક જશ સુખ ખાણી. ૪
[ઈતિશ્રી વાસુપૂજય જિન-સ્તુતિ ].