________________
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ મરકુ મેહ કેર ચંદા, મધુ મનમથ ચિત્ત કારના ફૂલ અમૂલ ભમર અબહી, કેકિલકે સુખકારના. ઐ૦ ૨ સીતાકુ રામ કામ ક્યું રતિ, પંથીકું ઘરબારના દાનીકુ ત્યાગ યાગ બંભર્ક, ગીકુ સંયમ ધારના. એ૩ નદન વન કર્યું સુરક્ વલ્લભ, ન્યાયીકું ન્યાય નિહારના હું મેરે મન તેહિ સુહા, એર તે ચિત્તમે ઉતારના. ઐ. ૪ શ્રી સુપાર્શ્વ દરિશન પર તેરે, કીજે કેડિ ઉવારના શ્રી નવિજ્ય વિબુધ સેવક, દિયે સમતારસ પારના. એ૫
શ્રી ચંદ્રપ્રભ જિન-સ્તવન
[રાગ રામગ્રી) (પદ ૪૯, ૭, ૯) શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે, વદન પુનમચંદ રે; ભવિક લેક ચકેર નિરખત, લહે પરમાનંદે રે. (ટેક)
શ્રી ચં૧ મહમહે મહિમાં જસભર, સરસ જસ અરવિંદ રે; રણઝણે કવિજન ભમર રસિયા, લહિ સુખ મકરંદ છે. શ્રી ચં... ૨ જસ નામે દેલત અધિક દિપે, ટલે દેહગ દંડ રે; જશ ગુન-કથા ભવ-વ્યથા ભાંજે ધ્યાન શિવતરૂ કંદરે. શ્રી ચં. ૩ વિપુલ હૃદય વિશાલ ભુજ યુગ, ચલિતી ચાલ ગયંદરે, અતુલ અતિશય મહિમ-મંદિર, પ્રભુત સુરનર વૃંદ રે. શ્રી ચં. ૪ મેં હું દાસ ચાકર પ્રભુ! તેરે, શિષ્ય તુજ ફરજંદ રે; જશવિજય વાચક ઈમ વિનવે, હાલે મુજ ભાવફેદ રે. શ્રી ચં) ૫
૧ દૂ દાસ ચાર ! તેરે,