________________
૧-સ્તવન વિભાગ : વિહરમાન જિન-વશી [૭૧ પ્રભુ-ગુણગણ ગંગાજળ ન્હાઈ, કયે કર્મમળ દૂરે, સ્નાતક પદ જિન ભગતે લહિયે, ચિદાનંદ ભરપૂર છે. ભ૦ ૪ જે સંસર્ગ અદાપે, સમાપતિ મુનિ માને, તે જિનવર ગુણ થતાં લહિયે, જ્ઞાન ધ્યાન લય તાને. ભ૦ ૫ સ્પર્શજ્ઞાન ઈણિપણે અનુભવતાં દેખીજે નિજરૂપ સકળ જગ જીવન તે પામી, નિસ્તરિયે ભવકૂપરે. ભ૦ ૬. શરણ-ત્રણ-આલખન જિનજી, કેઈ નહી તસ તેલ, શ્રીનવિજયવિબુધપયસેવક, વાચક જ ઈમ બેલે રે. ભ૦ ૭.
ઇતિ ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી કૃત છે છે વિહરમાન જિન-વીશી સંપૂણ. )
૧-જિનરૂ૫.