________________
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ખિજમતમાં ખામી નહી, મેલ ને મનમાં કેય લાલ રે; કરૂણપૂરણ લેયણે, સાતમું કાંઈ ન જેય લાલ છે. ભુ. ૫ આસંગે મોટા તણે, કુંજર ગ્રહવે કાન લાલ રે; વાચક જશ કહે વિનતિ, ભજતિ વિશે મુજ માન લાલ રે. બુ. ૬
શ્રી ઈશ્વર જિન-સ્તવન
–(*)– [ રાગ ઃ બંગલાની દેશી અથવા રાજા જે મિલે–એ દેશી
અથવા- કીસકા ચેલા બાબુ કીસકા હે પુત] નૃપ ગજસેન જશોદા માત, નંદન ઈશ્વર ગુણ અવદાત; સ્વામી સેવીએ પુષ્કરવર પૂરવાર કરછ, વિજય સુસીમા નયરી અ૭. સ્વા. ૧ શશી લંછન પ્રભુ કરે રે વિહાર, રાણી ભદ્રાવતીને ભરતાર; સ્વા જે પામે પ્રભુને દીદાર, ધન ધન તે નરને અવતાર. સ્વા૨ ધન તે તન જે નમીએ પાય, ધન તે મન જે પ્રભુ ગુણ ધ્યાય; સ્વા ધન તે જહા પ્રભુ ગુણ ગાય, ધન્ય તે વેળા વંદન થાય. સ્વા૩ અણુમિલ ઉતકંઠા જેર, મિલવે વિરહ તણે ભય સારુ સ્વા અંતરંગ મિલિએ તિઉં સાંઈ!', શેકવિરહ જિમ દ્વરે પલાય. સ્વ-૪ તે માતા તું બંધવ મુજ, તુહી પિતા તુજશું મુજ ગુજ; સીક શ્રીનયવિજય વિબુધને શીશ, વાચક જણ કહે પૂર જગીશ. સ્વા. ૫
1-અંતરંગ મિલ લીલ સાંઈ.