________________
૧–સ્તવન વિભાગ : વિરહમાન જિન-વીશી
[ પ૭ તુમ સરીખા મુજ શિર છત, કર્મ કરે કિમ ર હે; સા ભુજંગ તણું ભય તિહાં નહિ, જિહં વન વિચરે મેર છે. સા. ૨ જિહાં રવિ તેજે ઝલહલે તિહાં કિમ રહે અંધકાર હે; સા કેસરી જિહાં ક્રીડા કરે, તિહાં ગજને નહીં પ્રચાર છે. સા. ૩ તિમ જે તમે મુજ મન રમે, તે નાસે દુરિત સંભાર હે સારુ વરછવિજય સુસીમાપુરી, રાય સુગ્રીવ મલ્હાર છે. સા. ૪ હરિ લંછન ઈમ મેં સ્ત, મેહનારાણીને કંત હે સારુ વિજયાનંદન મુજ દીએ, જસ કહે સુખ અનંત છે. સા. ૫
શ્રી સુબાહુ જિન-સ્તવન
(ચતુર સનેહી મોહના-એ દેશી ] સ્વામી સુબાહુ સુલંકરૂ, ભૂવંદાનંદન પ્યારે રે, નિસઢનરેસર કુળતિ, લિંપુરૂષા ભરથારે છે. સ્વા૦૧ કપિલંછન નલિનાવતી, વપ્રવિજય અયોધ્યાના રે, રંગે મિલિયે તેહશું, એહ મણુએ જમનને લાવે છે. સ્વા૨ તે દિન સવિ એળે ગયા, જિહાં પ્રભુશું ગઠન બાંધી રે, ભગતિ દૂતકાએ મન હર્યું, પણ વાત કહી છે આધી રે. સ્વા૩ અનુભવ મિત્ત જે મોકલું, તે તે સઘળી વાત જણાવે રે, પણ તેહવિણ મુજ નવિ સરે, કહે તે પુત્ર વિચારે તે આવે રે.
સ્વા૦૪ તેણે જઈ વાત સવે કહી, પ્રભુ મળ્યા તે ધ્યાનને ટાણે રે, શ્રીનયવિજય વિબુધ તણે, ઈમ સેવક સુજશ વખાણે રે. સ્વા૦૫