________________
૫૪ ]
ગુર્જર સાહિત્ય સગ્રહ-૧
સિંહ નિશીદીહુ જે હૃદયયિગિર સુજ રમે, તુ સુગુલીRsઅવિચલ નિરીઢા; કુમત ર’ગ માતગના જૂથથી, મુજ નહિ કાઈ લવલેશ બીહા.
આ
ચરણુ તુજ શરણમે ચરણુગુણનિધિ બ્રહ્મા, ભવતરણું કર ક્રમ થમ દાખા; હાથ જોડી કહે જશવિજય બુધ ઈશ્યું, દેવ નિજ ભુવનમાં દાસ રાખો. આ છ
ઇતિ શ્રી જાવિજયજી કૃત ચૌદ ખેાલની ચાવીશી ત્રીજી સમાસ.