________________
--
*
-
-
-
----
-
-
-
-
---
-
૪૮ ]
ગુજર સાહિત્ય સંગ્રહ-૧ નંદાવર્ત વિરાજે અંક, ટાળે પ્રભુ ભવભવના આતંક, સા. એક સહસર્ફે સંયમ લીધ, કનક વરણ તનુ જગત પ્રસિદ્ધ. સા. ૨ સમેતશિખરગિરિ સબળ ઉછાહ, સિદ્ધિવધૂને કર્યો રે વિવાહ; સા. પ્રભુના મુનિ પચાસ હજાર, સાઠ સહસ સાધ્વી પરિવાર. સા. 5 યક્ષ ઇદ્ર પ્રભુ સેવાકાર, ધારિણું શાસનની કરે સાર સા. રવિ ઉગે નાસે જિમ ચેર, તિમ પ્રભુના ધ્યાને કરમ કઠોર. સા. ૪ તું સુરતરૂ ચિંતામણી સાર, તું પ્રભુ ભગતે મુગતિ દાતાર સા. બુધ જશવિજય કરે અરયાસ, દીઠ પરમાનંદ વિલાસ. સા. ૫
શ્રી મહિલનાથ જિન-સ્તવન
[ પ્રથમ ગવાળ તણે ભવેછ– એ દેશી ] મિથીલા નગરી અવતર્યો, કુંભ નૃપતિ કુળભાણું રાણી પ્રભાવતી ઉર ધર્યો, પચવીશ ધનુષ પ્રમાણ, ભવિક જન, વંદે મક્ષિજિસુંદ, જિમ હૈયે પરમ આનંદ; ભવિ જન વંશ લંછન કલશ વિરાજતજી, નીલ વરણ તનુ કાંતિ, સંયમ લીયે શત ત્રણર્યુંજ, ભાંજે ભવની ક્રાંતિ. ભવં ૨ વરસ પંચાવન સહસનું, પાળી પૂરણ આય; સમેતશીખર શિવ પદ લઘુંછ, સુરકિન્નર ગુણ ગાય. ભવં૦૭ સહસ પંચાવન સાહણ છે, મુનિ શ્યાલીશ હજાર વરાટય સેવા કરે છે, યક્ષ કુબેર ઉદાર, ભવંજ મૂરતિ મેહનવેલડી, હે જગજન જાણ; નિયવિજય સુશિષ્યને, દીયે પ્રભુ કેડી કલ્યાણ. ભાવ૫