________________
૧-સ્તવન વિભાગ : ચોર્ડ એલની ચાવીશી ત્રીજી [૪૩
શ્રીશ્રેયાંસ જિનેસરૂ' રે, કનક વરણ શુચિ કાય; લાખ ચારાશી વરસનું રે, પાળે પ્રભુ નિજ આય રે. જિર્ એક સહણું મત લીધે રે, આસિય ધનુષ તનુ માન; ખડગી લઇન શિવ લહે રે, સમેતશિખર શુભ ધ્યાન રે. જિ૰૩ સહસ ચારાશી મુનિવરા રે, ત્રણ સહુસ લખ એક; પ્રભુજીની વર સાહુણી રૈ, અદ્ભુત વિનય વિવેક રે. જિ મુરમનુજેશ્વર માનવી, સેવે પય અરવિંદ; શ્રીનયવિજયસુશીશને રે, એ પ્રભુ સુરતર્ ક રે જિપ
શ્રી વાસુપૂજ્ય જિન-સ્તવન
-(*) -
[ ઋષભના વશ રયશાયરૂ—એ દેશી ]
શ્રી વાસુપૂજ્ય નરેસરૂ, તાત જયા જસ માતારે; લ'છન મહિષ સેહામણેા, વરણે પ્રભુ અતિ રાતા રે; ગાઈચે જિન ગુણુ ગહુગહી.
ચ‘પાપુરી અવતાર રે;
શ્રી વાસુપૂજ્ય જિજ્ઞેસરૂ, વરસ સત્તર લખ આખું, સત્તર ધનુ તનુ સાર હૈ. ગા૦૨
ખટ શત સાથે સંયમ લિયે, ચ’પાપુરી શિવગામી રે; સહસ્ર બહાત્તર પ્રભુ તણા, નમિયે, મુનિ શિરનામી રે. ગાલુક