________________
૪૫
ટકા સઝાયને અનુસાર કરીને, જાણ્યું છે હજી રાત એ. પિસહ હમણું પારીએ કિમ, નવી થયે પ્રભાત એ છે તબ પિશાચનું રૂપ કરીને, ચામડી ઉતારતા, ઘાત ઉછાલન શિલાસ્કુલન, સાયર માંહિ નાંખતે ૬ ઈમ પ્રતિકુલરે ઉપસર્ગો પણ નવિ ચલ્યા,
પ્રાણાંતરે અષ્ટમી વ્રતથી નવી ચલ્યા . તબ તે સુર રે માગ માગ મુખ ઈમ કહે,
પણ ધ્યાનમાં રે તે વાત પણ નવી લહે છે ૭. Iટકા તવ રત્ન અનેક કટિ, વૃષ્ટિ કીધી જાણીએ, બહુ જણું પર્વ આરાધવાને, સાદરા ગુણ ખાણ એ છે રાજા પણ તે દેખી મહિમા, શેઠને માને ઘણું કહે ધન્ય ધન્ય શેઠજી તુમ, સફલ જીવિત હું ગણું ૮. .
| ઢાલ ૩
સાહેલડી-એ દેશી તેહ નગર માંહે વસે સાહેલડીરે, ત્રણ પુરૂષ ગુણવંતતે. ઘાંચી હાલી એક ધોબી સાહેલડીરે, ષટપવી પાલતતે.
૧ છે. સાધર્મિક જાણ કરી સાળા શેઠ કરે બહુ માનતા. પારણે અશન વસન તથા સામે દ્રવ્ય તણું બહુ દાનતે.
મે ૨ સાધર્મિક સગપણ વડું સાવ એ સમ અવર ન કોય ! શેઠ સંગાતે ત્રણ જણ સાથે સમકિત દ્રષ્ટિ હોયતે.
| ૩ ||.