________________
જ્ઞાની શ્વાસોશ્વાસમાંરે, કરમ કરે જે નાશ નારકીના તે જીવને રે, કોડી વરસ સુવિલાસ પે ભવિક પા આરાધક અધિકે કહ્યો રે, ભગવતિ સૂત્ર મેઝારા કીરી આવંતને આગલે રે, ઉનસકલ શિરતાજ
| ભવિકાદા કષ્ટ ક્રિયા તે સહુ કરે છે, તેહથી નહિં કઈ સિદ્ધિ જ્ઞાન કિયા જબ દે મિલેરે, તબ પામે બહુંલી રિદ્ધ
છે ભવિક છા કુણે આરાધી એહવીરે, કોઈને ફલી તત કાલ, તેહ ઉપર તમે સાંભરે, એહની કથા રસાલ
ભવિક ૮ જંબુદ્વીપ સોહામણેરે, ભરત ક્ષેત્ર અભિરામાં પદ્મપુર નગરે શોભતેરે, અજિતસેન રાય નામ ભવિક પલા શીલ સૌભાગી આગલેરે, યશોમતિ રાણું નારા વરદત્ત બેટો તેને રે, મૂરખમાં શિરદાર ભવિક ૧૦ માત પિતા મન રંગ શું રે, મુકે અધ્યાપક પાસ પણ તેહને નવી આવડેરે, વિદ્યા વિનય વિલાસ
છે ભવિક ૧૧ જિમ જિમ યૌવન જાગતે , તિમ તિમ તનુ બહુ રોગ કેઢ થયે વળી તેહને, વિમા કરમના ભંગ
| | ભવિક ૧રશા આદરીએ આદર કરી, સૌભાગ્ય પંચમી સારા સુખ સઘલાં સહેજે મિલે, પામે જ્ઞાન અપાર
| | ભવિક ૧૩