SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જબુ દ્વિપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન વીર નિણંદ સમેસર્યા, વાંદવા આવ્યા રાજન | ૨ શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણ ડાયા પુછે શ્રી જિનરાયને, દ્યો ઉપદેશ મહારાય છે ૩ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દિયે જીનારાયા કમલ સુકોમલ પાંખડી, ઈમ જિન હૃદય સહાય છે ૪ શશિપ્રગટ જિમ તે દિને, ધન તે દિન સુવિહાણ એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ છે ૫ | ઢાળ : ૧ કલ્યાણક જીનનાં કહુ સુણ પ્રાણીજી, અભિનંદન અરિહંત એ ભગવંત ભવિ પ્રાણિજી મહા સુદ બીજને દીને સુ છે પામ્યા શીવ સુખસાર હરખ અપાર છે ભવિ ૧ વાસુ પૂજ્ય જિન બારમા સુ છે એજ તિથે થયું નાણ છે સફલ વિહાણ ભવિભ| અષ્ટકરમચુરણ કરી છે સુણો છે અવગાહન એકવાર u મુગતિ મેઝાર છે ભ૦ | | ૨ અરનાથ જનજી નમું છે સુણે છે અષ્ટાદશમો અરિહંત છે એ ભગવંત છે ભવિ છે ઉજવલ તિથિ ફાગુણ ભલી છે સુણો છે વરીયા શીવ વધુ સાર છે સુંદર નાર | ભવિ ૩ દશમા શીતલ જિનેસરૂ છે સુણે છે પરમ પદની વેલ કે ગુણનીગેલ છે ભવિ છે વૈશાખ વદી બીજને દિને સુણે છે મુક સરવ એ સાથ સુર નર નાથ છે ભવિ.. છે
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy