________________
૧૦
સ્તવન ઢાળ-વિભાગ
ચાવીશ જિનેશ્વરના છંદ
॥ દુહા u આર્યા બ્રહ્મ સુતા ગિર્વાણી, સુમતિવિમલ આપા બ્રહ્માણી; કમલ કમડલ પુસ્તક પાણી, હું પ્રણમું જોડી ભ્રુગ પાણી. ।।૧।। ચાવીસે જિનવરતણા, છંદ રચું ચાસાલ; ભણતાં શિવ સુખ સંપ, સુણતાં મંગલ માલ, રા || જીવ નાતિ સવૈયા |
આદિ જિણ નમે નરઇંદ સપુનમચંદ સમાન મુખ, શમામૃત કહંદુ ટાલે ભવમદેવી કરંત સુખ; લગે જસ પાય સુરિંદ નિકાય ભલા ગુણ ગાય ભવિકજન, કંચન કાય નહિ'જસમાય નમે સુખથાય શ્રીઆદિજિન...૫૧૫ અજિત જિણુંદ દયાલમયાલ વિસાલ કૃપાલ નયન જીંગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ સુભાલ સુજાનું માહુ ભ્રુગ; મનુષ્ય મેલીહ મુનિસરસીંહ અમીર નરીહ ગયે મુગતી, કહે નય ચિત્તધરી બહુ ભકિત નમે જિનનાથ ભલી જુગતી।।રા। અહાસ'ભવનાથ અનાથકા નાથમુતિક સાથમિલ્યાપ્રભુમેરા, ભવેા દધિપાજ ગરિબ નિવાજ સવે સિરતાજ નિવારત ફેરા જિતારીકે। જાત સુસેના માત નમે નરજાત મિલી અહુ ઘેરા, કહે નય શુદ્ધ ધરિબહુ બુદ્ધ, જિતાવની નાથ હું સેવક તેરે ગા