________________
૪
નામ જપતા જીનતણું, દુર્ગતિ દરે જાય; ધ્યાન ધ્યાતા પરમાત્માનું, પરમ મહોદય થાય. જિનવર નામે જશ ભલો, સફલ મરથ સાર; શુદ્ધપ્રતીતિ જનતણી, શિવસુખ અનુભવપાર. પા
૧૫શ્રી પ્રદક્ષિણાનું ચિત્યવંદન કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણાને નહીં પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ ફર પલાય; દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. પરા જન્મ મરણાદિભય ટળે, સીજે જે દર્શન કાજ; રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરે નારાજ. ૧૩મા જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેતુ જ્ઞાન વિના જગજીવડા, ન લહે તવ સંકેત. ૪ ચય તે સંચય કર્મને, રિકત કરે વળી જેહ, ચારિત્ર નિકિતએ કહ્યું, વંદુ તે ગુણ ગેહ. પા દર્શન જ્ઞાન ચારિત્ર એ રત્નત્રયી નિરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર. છે દા.
૧૬ | શ્રી ઉપદેશનું ચૈત્યવંદન ક્રોધ કાંઈ ન નીપજે, સમકિત લુંટાય; સમતા રસથી છલીયે, તે વેરી કેઈ ન થાય. ૧ વહાલા શું વઢીયે નહિ, છટકી ન દીજે ગાળ; છેડે થેડે ઇડીએ, જીમ છેડે સરેવર પાર. આરા અરિહંત સરખી ગોઠડી, ધર્મસરીખો નેહ, રત્ન સરીખા બેસણું, ચંપક વરણું દેહ. ૩