________________
૪૧૦
સંવર ભાવે રે કેવળી, થ મુનિ કર્મ ખપાયર કેવલ મહિમા રે સુર કરે, લબ્ધિ વિજય ગુણ ગાય
છે. કર્મ. ૧૪ ૯૨– શ્રી દ્રૌપદીની સઝાય છે કૃષ્ણજી તમને કહું કર જેડ કે, સુણે પ્રભુ વિનતિ રે લેલ; પ્રભુજી નહીં કોઈ માહરે દેષ કે, નઠેર થયા મુજ પતિરે
લેલ. જે ૧છે પ્રભુજી તમને એવડી રીશ કે, કરવી કેમ ઘટે રે લોલ પ્રભુજી લખીઆ છઠ્ઠીના લેખ કે, મટાડયા નવિ મટે રે લોલ.
| ૨ છે. પ્રભુજી દોષ નહી તમારે કાંઈકે, કિરતાર મને એક ગમેરેલેલ; પ્રભુજી છોરૂ કરૂ થાય કે, માવતર તે એ ખમે રે લેલ
૩ | બાંધવ તુજથી માટી લાજ કે, કાજ વિચારીએ રે લોલ, પ્રભુજી વિનવું ગેદ બિછાવી કે, રોષ નિવારીએ રે લેલ.
છે ૪ પ્રભુજી તુમે મેટા મહારાજ કે, મનમાં જાણુએ રે લેલ પ્રભુજી પિતાને પરિવાર કે, દિલમાં આણીએ રે લેલ.
પ્રભુજી મેટા હોય દાતાર કે, બેલે મુખે મીઠડું રે લોલ, પ્રભુજી મોટા ન મુકે આળ કે, કરે અણુ દીઠડું રે લોલ.
છે ૬