________________
એ છકાયની વારે વિરાધના, જાણ કર સવિ વાણી; વિણ જયણા રે જીવ વિરાધના, ભાંખે તિહુઅણુ ભાણ.
છે સ્વામી છે લો જયણા પૂર્વક બેલતાં બેસતાં, કરતાં આહાર વિહાર પાપ કર્મ બંધ કદિયે નવિ હવે, કહે જિન જગદાધાર,
છે સ્વામી | ૧૦ | જીવ અજીવ પહેલાં એાળખી, જિમ જયણા તસ હોય; જ્ઞાન વિના નવિ જીવ દયા પળે, ટળે નવિ આરંભ કોય.
છે સ્વામી ૧૧ એ જાણપણાથી સંવર સંપજે, સંવરે કર્મ અપાય; કર્મ ક્ષયથી રે કેવળ ઉપજે, કેવલી મુકિત લહેય.
છે સ્વામી ૧૨ જે દશવૈકાલિક ચીંથાધ્યયનમાં, અર્થ પ્રકા રે એક શ્રી ગુરૂ લાભ વિજય પદ સેવતાં, વૃદ્ધિ વિજય લહે તેહ.
છે સ્વામી ૧૩ ૮૪– શ્રી પંચમાધ્યયનની સઝાય છે
(વીર વખાણું રાણું ચલણા – એ દેશી) સુઝતા આહારની ખપ કરે છે, સાધુ સમય સંભાલ; સંયમ શુદ્ધ કરવા ભણું છે, એષણું દૂષણ ટાળ.
છે સુઝતા . ૧ પ્રથમ સજાથે પરિશ્તી કરી છે, અણુસરી વલી ઉપયોગ,