________________
૩૮૩ નીતિન પ્રવાહ તેડ, અનીતિને પંથ જોડ; સજજનને સંગ છેડે રે, એ કાયા ભેળી. . જીવ૦ ૪ છે સદ્દગુણને નિવાર્યો, દુર્ગુણને વધાર્યો, કથન ન કાન ધારે, એ કાયા ભેળી. જે જીવ છે ૫ આત્મા હું ચિદાનંદી, કાયા તું દીસે છે ગંદી; તારી સંગે રહ્યો મંડી રે, ઓ કાયા ભેળી. | જીવ છે ૬ સેબતે અસર જ આવે, લસણને સંગ થાવે; કસ્તુરી સુગંધ જાવે રે, એ કાયા ભેગી. | જીવટ | ૭ બગડે હું તારી સંગે, રો પર રામા રંગે, કુડા કૃત કીધા અંગે રે, એ કાયા ભેળી. | જીવ છે ૮ પારકી થાપણ રાખી, આળ ઓર શીર નાંખી જુઠી મેંતે પુરી સાખી રે, ઓ કાયા ભેળી. | જીવટ |
| | ૯ | પ્રાણ પાંજરામાં પ્યારી, રહ્યો છું હું કરાર ધારી; કાયા નાવે કેઈલારી રે, એ કાયા ભળી. . જીવ છે ૧૦ | મારો છેડો છેડે કાયા, કારમી લગાડો માયા; તારાથી ભેળા ઠગાયા રે, એ કાયા ભેળી. જીવટ ૧૧ કાયાની માયાને છોડી, શકરાજ ગયા ઉડી; પ્રાણ પાંજરાને તેડી, એ કાયા ભેળી. | જીવવા ૧૨ . અનીતિના કામ તજે, નિંદા તજી પ્રભુ ભજે; સાંકળની શીખ સજે રે, એ કાયા ભેળી. | જીવટ | ૧૩ .