SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ જોબનીયાને જાતું જોઈ રાખી શક્યા નહિ કેઈ; સગાં સર્વે રહ્યાં ઈ રે. આ૦ જીવ છે છા હાજર હજુરી રેતા, ખમા ખમા મુખે કહેતા, વિશ્વમાંથી ગયા વહેતા રે. . આ૦ જી ને ૮ મુવા જન જેની સાથે, હેતથી પિતાને હાથે મરણ ન મૂકે માથે રે. . આ૦ જી ! ૯ જસ લીધા શત્રુ જીતી, નવીન ચલાવી નીતિ; | વેલા તેની ગઈ વીતી રે. . આ૦ જી | ૧૦ | જગતમાં ખુબ જામ્યો, વેર વાલી વિસરાયે પણ તે મરણ પામ્યા છે. આ૦ જી રે ૧૧ | નેક નામદાર નામે, જઈ વસ્યા સમશાન ઠામે; રત્ન વિજે કહે ના કામે રે. . આ૦ જી . ૧૨ ૬૫– શ્રી વૈરાગ્યની સઝાય છે પુણ્ય સંગે પામી જીરે, નરભવ આરજ ખેત; શ્રાવક કુળ ચિંતામણી જીરે, ચેતી શકે તે ચેત રે જીવડા. એ સંસાર અસાર. સાર માત્ર જિન ધર્મ છે જીરે, આપણું ઘર સંભાળ રે જીવડા. | ૧ | માતા પિતા સુત બાંધવા જીરે, દાસ દાસી પરિવાર સ્વાર્થ સાથે સહુ આપણે જીરે, મતલબના ધાર રે–જીવડા
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy