________________
૩૭૪
૬૩– ।। શ્રી જીવને શીખામણની સજ્ઝાય ! ॥ ઢાળ–૧ લી !
સજી ઘરખાર સારું, મિથ્યા કહે છે મારુ મારું; તેમાં નથી કર્યું તા. ૨, પામર પ્રાણી, ચૈતે તે ચેતાવું તુને રે, । પા॰ ॥ ૧ ॥ તારે હાથે વવરાશે, તેટલું, જ તારુ થાશે; ખીજું તે ખીજાને જાશે રે. ॥ પા॰ નાચે ॥ ૨ ॥ માખીએ તેમ કીધું, ન ખાધું. ન દાન દીધું', લુંટનારે લુંટી લીધું રે. ॥ ૫૫૦ ચે॰ ॥ ૩ ॥ ખ'ખેરીને હાથે ખાલી, એચીંતાનું જાવું ચાલી;
રૂ. પા૦ ૨૦ ॥ ૬ ॥
કરે માથા કુટ ઠાલી રે. ॥ પા॰ ચે॰ ॥ ૪ ॥ શાહુકારીમાં તું સવાયા, લક્ષાધિપતિ તું કહેવાયા; સાચુ' કહે ને શું કમાયે હૈ. ! પા॰ ચે॰ ॥ ૫ ॥ આવે તે સાથે જ લેવા, કમાયા તું માલ કેવે; આવે તે તે ઝટ લેવા દેવે તુને મણી દીધી, તેની ન કીંમત કીધી; મણી સાથે મસી લીધી રે. ૫ પા૦ ચે॰ ॥ ૭॥ ખેાળામાંથી ધન ખેાયુ, ધુળથી કપાળ ધોયું; જાણ પણું તારુ જોયું રે. ॥ પા॰ ચે॰ ૫ ૮ કર તું પ્રભુને રાજી; હૈ. ।। પા॰ ચે॰ ॥ ૯ !!
હજી હાથમાં છે ખાજી, કર તારી મુડી તાજી