SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सद्गुरु प्रसादात् एषयोगः फलतु, ॥ . જાપ ॐनमो भगवते माणिभद्राय, क्षेत्रपालाय, कृष्णरूथाय, . चतुर्भूजाय, जिनशासन भक्ताय, नवनाग सहस्रबलाय, किंनर किंपुरुष गंधर्व यक्ष राक्षस भूत प्रेत पिशाच, सर्व शाकिनीनां निग्रहं कुरु कुरु स्वाहा. રક્ષ રક્ષ હાહા. દાનનાં પાંચ ભૂષણ ૧ પાત્રને દેખી દાતારની આંખમાં હર્ષના આંસુ આવે.. ૨ પાત્રને દેખી દાતારની મરજી વિકસ્વર થાય. ૩ પાત્રને દેખી બહુમાનની લાગણી ઉત્પન્ન થાય. ૪ પાત્રને દેખી તેમની અનુમોદના કરે. ૫ પાત્રને દેખી મીઠા વચનથી બેલાવે. દાનનાં પાંચ દૂષણ : ૧ દાન આપવામાં જરા પણ આદર જણાય નહિં. ૨ દાન આપતાં વિલંબ કરે. ૩ દાન આપતાં કડવા વચન બોલે. ૪ દાન આપતાં મેટું ચઢાવે. ૫ દાન આપીને પાછળથી પશ્ચાતાપ કરે. ૫ શ્રી ગેડી પાર્શ્વનાથનું -- સ્તવન | મેરે સાહિબ તુમહી હૈ – એ દેશી પ્રભુ શ્રી ગોડીચા પાસજી, આશ પુરે કૃપાલ; જગ માહે જાણે સહુ, તુમ હે દીન દયાલ છે પ્ર છે ૧ . .
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy