SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ ૪૮-૫ શ્રી દિવાળી પર્વની સઝાય ! ગાવેા ગીત વધાવા ગુરૂને, મેતીડે ચાક પુરાવા; ચાર ચાર આંગણુ ચતુરાણુ આવ્યા, ગાવા ગીત રસાળીરે, આજ મારે દીવાળી અજવાળી. ॥ ૧ ॥ આજ તે। મારે ધનતેરસ ને, તે દિન રૂડા સારા; ભરત ચક્રવતી છ ખંડ સાધ્યા, આવ્યા તે યુધ્ધ સાલીરે. ા આજ તા ૨૫ કાલ તે મારે કાળી ચૌદસ, તે દિન રૂડા સારા; "પાપ આલેઈને પેાષા રે કીધા, કરમને મેલ્યાં ટાળી રે. ા માજ ॥ ૩॥ અમાસને ટ્વિન પર્વ દિવાળી, જ્ઞાન તણા દીવડીયા ઝળકે, ફરતી રાત ઝાકઝમાળી; દિસે રઢીયાળી રે. રા આજ તા ૪ શા અમાસની પાછલી રાતે, આઠ કરમ ક્ષય કીધાં, શ્રી મહાવીર નિર્વાણે પહેાત્યા, ગૌતમ કેવલજ્ઞાની રે. ના આજ૦ | ૫ | પડવેને દિન ઝાર પટાળા, ગુરૂ ગૌતમના ચરણ પખાળે, રઢ એ દિન રૂડા સારા; પામેા રઢીયાળી રે. ! આજ ના ૬ u બીજને દિન ભાવલ ખીજડી, ખેનીને અતિ વ્હાલી; એનીએ તેા બંધવ નહાતરીયા, જમવા સેવ સુવાળી રે. ના આજ૦ || ૭ ||
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy