________________
૩૩ર
સુંદર વર્ણ ચેહ બલે, મન તું. તેને ધૂમાડે આકાશે
જાય. સમ૦ | ૭ | કેઈ નદી કઈ સીમમાં, છે મન તું, કેઈ સમુદ્રમાં
જાય. એ સમ૦ | ૮ | પાંચ આગલીઓ પુન્ય પાપ, મન તું ! અંતે સખાઈ
થાય. જે સમ છે ૯ છે પંડિત હરખ વિજય તણે, મન તુંઋષભ કહે કરજેડ
| | સમ0 | ૧૦ |
૩૬-ના શ્રી ધન્નાજીની સઝાય છે “ધન ધને એ મુનિ વંદિરે લાલ, શ્રી વીરતણે અણગાર રે; મહામુનિ તપ કરી કાયા શાષવીરે લાલ, કીધે ઉગ્ર
વિહાર સે મહામુનિ. માધન છે ૧ છે કાકંદ પુરમાંહે વસેરે લાલ, ભદ્રા માતા મહાર રે; મહામુનિ; * તૃણ જેમ છડી સંપદારે લાલ, લીધે સંજમ ભારરે. મહામુનિ.
- કે ધન | ૨ | “શુદ્ધ કિરિયા પાળે સદારેલાલ, છાંડી સર્વ પ્રમાદરે મહામુનિ; ક વીર વખાણે એકદા રે લાલ, સુણી તજે સંવાદરે મહામુનિ.
છે ધન છે ૩ છે ચૌદ સહસમાં કે નહીં રે લાલ, ધના સમે અણગારરે
* તપ જપ સંજમ આદરે લાલ, પાળે શુદ્ધ આચાર રે
મહામુનિ. ધન છે જ !