________________
૩૧૭
૨૪- શ્રી આત્મા વિષે સજઝાય છે આતમરામ કહે ચેતના સમજે, શ્વાસ સુધીની સગાઈ, શ્વાસો શ્વાસ જ્યારે રમી જશે ત્યારે, ઉભું ન રાખે ભાઈ રે, જમડા જોઈ રહ્યો છે લટકાળી રે, આમળે મેલી દેને
મચકાળી. છે ૧ છે. સંસાર માયા દુર કરીને, આતમ ધ્યાન લગાઈ મોતની નોબત માથે ગાજે છે, ધર્મ કરેને સખાઈ રે..
જમડા | ૨ |
સુખ છે સ્વપન ને દુઃખ છે દરિયો, શી કરવી સંસારે સગાઈ દુઃખનો દરિયો છળી વળે ત્યારે, આવે ત્યાં કોણ સખાઈ રે.
છે જ૦ ૩ પિતાના આવે ત્યારે પ્રાણ પાથરે ને, પારકા આવે ત્યારે કારી; વારે વારે હું તે થાકી ગઈ છું, હળવે બેલેને હે ઠારી રે.
જ છે ૪ છે.
પિતાના મરે ત્યારે પછાડીઓ ખાતી ને, કુટતી મુઠીઓ વાળી; પારકા મરે ત્યારે પિતાંબર પહેરતી, નાકમાં ઘાલતી વાળી રે.
છે જ છે પ છે પિતાના મરે ત્યારે પીડા થતી ને, થાતી શેક સંતાપ વાળી; પારકા મરે ત્યારે પ્રીતિ ધરીને, હાથમાં દેતી તાળી રે..
|| જ૦ | ૬ .