________________
૩૦૩
વિણસતાં વાર લાગે નહિં, નિર્મળ રાખેરે મન.
એ ભૂલ્ય| ૨ ૩ કેના છોરૂ કેના વાછરું, જેના માય અને બાપ; અંતે જાવું છે એકલું, સાથે પુન્ય ને પા૫.
આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હે; ધન સંચી સંચી કાંઈ કરે, કર દેવની વેઠ.
છે ભૂલ્યા છે ૪ | ધંધે કરી ધન મેળવ્યું. લાખો ઉપર કેડ; મરણની વેળા માનવી, લીધે કરે તેડ.
આ ભૂ૦ છે ૫ છે મુરખ કહે ધન માહરું, ધાબે ધાન ન ખાય; વસ્ત્ર વિના જઈ પઢવું, લખપતિ લાકડામાંય.
! ભૂલ્યા છે ૬ ભવસાગર દુઃખ જળ ભર્યો, તરવે છે જે તે; બિચમાં ભય સબળે થયે, કર્મ વાયરે ને મેહ.
. ભૂલ્ય| ૭ | લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ ગર્વ કરી ગોખે બેસતા, સર્વ થયા બળી રાખ.
છે ભૂલ્યો | ૮ | ધમણ ધખંતી રહી ગઈ, બુઝ ગઈ લાલ અંગાર; એરણકે ઠબક મટો, ઉઠ ચાલ્યા રે લુહાર.
છે ભૂલ્યા છે ૯ છે