________________
ઉપર ઇનિરગુણ પણ ચરણે વળગ્યા, કિમ સરશે કીધા અળગા રે;
જિનાજી પથર પણ તીરથ સંગે, જુઓ તરતા નીર તરંગરે.
જિન જીવે છે ૩ છે ૧ લીંબાદિક ચંદન થાય, લહી મલયાચલને વાયરે;
જિનજી પામી પારસ સંયોગ, લેહ કંચન જાતિ અભેગરે.
જિનજીક છે ૪ ચેતન પરિણામિકભવ્ય, તુહ દરશન ફરશન ભવ્યરે;
જિનજી જ્ઞાન ગોરસ ચરણ જમાવે, જિન વિજય પરમ પદ પારે.
જિનાજી ૫ છે ૭૬ના તપશ્ચર્યા વર્ણન શ્રી મહાવીર સ્વામિ સ્તવના
સિદ્ધારનારે નંદન વિનવું – એ દેશી ! ગૌતમ સ્વામી બુધ દિએ નિરમમી, માગું એક પસાય; શ્રી મહાવીરે જે જે તપ કર્યા, તેહને કહું રે વિસ્તાર, વલી વલી વંદુંરે વીરજી સેહામણા, શ્રી જિન શાસન સાર.
છે ૧ છે - ભાવઠ ભંજણ સુખકરણ સહી, સેવ્યાં સદ્ગતિ થાય; નામ લીયંતાં રે સવિ સુખ સંપજે, પાતક દંર પલાય.
છે વલી | ૨ |