________________
૨૪૨
ધ્યાન ધ્યાતા ધ્યેય એકે, એકી ભાવ હેયે એમરે; એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોયે ખેમરે.
1. પ્ર. | ૭ | શુદ્ધ સેવા તાહરી જે, હેય અચલ સ્વભાવ જ્ઞાન વિમલ સૂરદ પ્રભુતા, હય સુજસ જમાવશે.
૬૮-- છે શ્રી સામાન્ય જિન સ્તવન છે મનમાં આવજેરે નાથ, હું થયો આજ સનાથ ! મન ! જય જિનેશ નિરંજણ, ભંજણે ભવદુઃખ રાશ; રંજણે સાવિ ભવિ ચિત્તને, મંજણે પાપનો પાશ.
છે મન છે ૧છે આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધાં હર; ભવ ભ્રમ સવિ ભાંજી ગયા, તુંહિ ચિદાનંદ સબૂર.
|
| મન | ૨ વીતરાગ ભાવ ન આવહી, જિહાં લગી મુજને દેવ; તિહાં લગે તુમ પદકમલની, સેવના રહેજે એ ટેવ.
છે મન મે ૩૫ ચદપિ તમે અતુલ બની, યશવાદ એમ કહેવાય; પણ કબજે આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય.
|
| મન | ૪. મન મનાવ્યા વિણ મારૂં, કેમ બંધનથી છુટાય ! મન વંછિત દેતાં થકાં કાંઈ પાલવડે ન ઝલાય.
મન૦ | ૫ |