________________
ર૩૫ ૬૩–ના શ્રી અષ્ટાપદજીનું સ્તવન છે અષ્ટાપદ આનંદ શુંરે લાલ, વંદુ વીશ જિર્ણદ મેરે પ્યારેરે, . પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણે રે લાલ, પૂજતાં હોય આનંદ મેરે
પ્યારેરે. મે ૧ એક એક જન આંતરૂં રે લાલ, સેહે પાવડીયાં આઠ મેરે કનક વર્ણ સહમણ લાલ, મણિમય રૂડાં બિંબ મેરે
૨ ! . ભરતે ભાવે ભરાવીયારે લાલ, તાત ભક્તિ સુત કાજ મેરે સગર સુત ખાઈ ખણીરે લાલ, દહેરાં રાખવા કાજ મેરે .
દેવ દેવી આવે સદારે લાલ, વિદ્યાધર કોડ મેરે ગૌતમ સ્વામી પ્રતિબુઝવ્યારે લાલ, શુંભક જીવ કેઈ
જેડ મેરે ૪ રાત દિવસ સુતાં જાગતારે લાલ, મુજ મનમાં તેહનું ધ્યાન મેરે શ્રી વિજય રાજલમો ભણીરે લાલ, ભવસાયરથી તાર મેરે છે .
| | ૫ | ૬૪– શ્રી અષ્ટાપદજીનું સ્તવન છે ચઉ આઠ દશ દેય વંદીયેજી, વર્તમાન જગદીશરે,.. અષ્ટાપદગિરિ ઉપરેજી, નમતા વધે જગીશરે.
_ ચઉ૦ કે ૧ | ભરત ભરત પતિ જિન મુખજી, ઉચ્ચરીયાં વ્રત બારશે, દશન શુદ્ધિને કારણેજી, વીશ પ્રભુને વિહારરે..
છે ચઉ૦ ૫ ૨ -