SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ના શ્રી સીમંધર જિન સ્તવન છે શ્રી સીમંધર સાહિબા ! વિનતડી અવધાર લાલરે પરમ પુરૂષ પરમેસરૂ, આતમ પરમ આધાર લાલરે. | | શ્રી. ૧ છે. કેવલ જ્ઞાન દિવા કરૂ, ભાગે સાદિ અનંત લાલ, ભાસક લેકા લોકને, જ્ઞાયક રેય અનંત લાલરે. | | શ્રી ૨ ઈક ચંદ્ર ચકકીસરૂ, સુર ન રહે કરડ લાલ પદ પંકજ સેવે સદા, અણુ હુતે એક કોડ લાલરે. - શ્રી. | ૩ | ચરણ કમલ પિંજર વસે, શુભ મન હંસ નિતમેવ લાલરે ચરણ શરણ મહિ આશરે, ભવ ભવ દેવાધિદેવ લાલરે. ' એ શ્રી. કે ૪ છે. અધમ ઉદ્ધારણ છે તુહે, દૂર હરે ભવ દુઃખ લાલરે, કહે જિન હર્ષ મયા કરી, દેજે અવિચલ સુખ લાલરે. | | શ્રી. છે ૫ છે. પપના શ્રી સીમંધર સ્વામી સ્તવન | શ્રી સીમંધર મુજ મન સ્વામી, તુમે સાચા છે શીવપુર ગામી, કે ચંદા તુમે જઈ કહેજે. ૧ | જે એકવાર અહિંયા તુમે આવે, હરે મિથ્યાત્વીને ઘણુ સમજાવે. કે ચંદા છે ૨
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy