SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ સહસ પુરૂષની સાથજો, ચારિત્ર આદરે રે લા; રમણ કરતા સારજો, દશા વરે રેલે; હાંરે મારે સહસાવનમાં, ભવ દુઃખ છેદન કારણ હાંરે મારે વસ્તુ તત્ત્વ, ચેાપનમે દિન કેવળજ્ઞાન ૫ ૪ શા હાંરે મારે લેાકાલેાક પ્રકાશક, ત્રિભુવન ભાણજો, ત્રિગડે એસી ધરમ કહે શ્રી જિનવડું રે લે; હાંરે મારે શિવાનંદન, વરસે સુખકર વાણીજો, આસ્વાદે ભવિ ભાવ ધરીને સુંદરૂ રે લે. । ૫ ।। હાંરે મારે દેશના નિસુણી, મુઝયાં રાજુલ નારજો, નિજ સ્વામીને હાથે સંયમ આદરે રે લે; હાંરે મારે અષ્ટ ભવાની, પાળી પૂરણ પ્રીતો, પિયુ પહેલાં શિવ લક્ષ્મી રાજિમતી વ૨ે ૨ લેા. u e r હાંરે મારે વિચરી વસુધા, પાવન કીધી સારો, જગ ચિ'તામણિ જગ ઉપગારી ગુણનિધિરે લા; હાંરે મારે જિન ઉત્તમ પદ પંકજ કેરી સેવ જો, - કરતાં રતનવિજયની કીતિ અતિ વધીરે લા. ।। ૭ ।। ૩૯— ।। શ્રી નેમિનાથ જિન સ્તવન । પીયુજી આવી પાછા વળ્યારે, કરી તારણ તેજ પ્રકાશરે; પશુડા ઉપર કરૂણા કરીરે, મને મેલી ઉભી નિરાશરે. ॥ ૧ ॥
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy