SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ દુશ્મન દાવ ન કેઈ ફાવે, તિથી અજિત તુમ નામ સુહાવે. સારા છે ૫ છે અજિત થાઉં હું તુમ સિર નામ, બહોત વધારે પ્રભુ જગમાંહિ નામ. કે સારુ છે ૬ છે સકલ સુરાસુર પ્રણમે પાયા, ન્યાય સાગરે પ્રભુના ગુણ ગાયા. એ સારા છે ૭ છે ૧૬ – | શ્રી અજિતનાથ જિન સ્તવન પ્રીતલડી બંધાણ, અજિત જિર્ણોદ શું, પ્રભુ પાખે ક્ષણ, એક મને ન સુહાય જે; ધ્યાનની તાળીરે, લાગી નેહશું, જલદ ઘટા જેમ શિવ સુત વાહન દાયજે. છે પ્રીત છે ! નેહ ઘેલું મન માહરૂં રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ, કારણથી પ્રભુ મુજ જો; માહરે તે આધારરે, સાહેબ રાવલે, આંતર ગતની પ્રભુ આગલ કહું ગુજજે. પ્રીત ૨ સાહિબ તે સારે જગમાં જાણીયે, સેવકનાં જે, સહેજે સુધારે કાજ જે એહવે રે આ ચરણે કેમ કરી રહું, બિરૂદ તમારું, તારણ તરણ જહાજ જે. પ્રીત છે ? તારકતા તુ માંહે, શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું, દીન દયાળ જે; તુજ કરૂણની લહેરેરે, મુજ કારજ સરે, શું ઘણું કહી જાણ આગળ કૃપાળ જે. છે પ્રીતજા
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy