________________
શ્રી સ્તંભન પાર્શ્વનાથાય નમઃ
શ્રી પ્રભા-રૈવત–ચારિત્ર પ્રાચીન સ્તવનાવલિ
1. તપગચ્છીય પ–પૂજ્યપાદ ગુરૂણીજી મહારાજ શ્રી પ્રભાશ્રીજી
મહારાજના ચરણકમલે પાસિકા શિષ્યા રેવતશ્રીજી
મહારાજના શિષ્યા ચારિત્રશ્રીજી મહારાજના સદુપદેશથી ખંભાતવાળા – સ્વસ્થ શા, ચીમનલાલ વાડીલાલ
તરફથી ભેટ.
-
એ
સંપાદક : –
માસ્તર રામચંદ. ડી. શાહ શ્રી. ત. અ. સાંકુબાઈ જૈન પાઠશાળા તથા શેઠશ્રી છગલસીભાઈ જૈન
શ્રાવિકાશાળાના મુખ્ય અધ્યાપક ખંભાત.
-
૦
૦
૦
|
વીર સંવત. ૨૪૯૧ ]
આવૃત્તિ બીજી
[ વિ. સં. ૨૦૨૧