SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ સખી એહવું સુણીને ચંદ્રાનનારે, કાંઈ બેલી મુખ મચકોડ; એ વર રૂડે વણાગીરે, પણ એહમાં છે એક ખેડ. છે કંત | ૩ | સખી જોઈને અતિ શામલેરે, તબ બેલી રાજુલ નાર; કાળી કસ્તુરીને કરી વલીરે, કાલે મેઘ કરે જલધાર. | | કંત છે ૪ છે સખી કાલી કીકી નેત્ર શોભતાં, ચિત્રામણે કાલી રેખ; ચિત્રાવેલ ને ભૂમિકારે, કાલે સોહે માથાને કેશ. છે કંત છે ૫ ! સખી હિમ દો ખારૂં લૂણ છેરે, ગેરામાં ગુણ નહિં બહેન: તે સમે રાજેમતિ તણી, કાંઈ દાહિણ ફરકે નેત્ર. છે કંત છે ૬ સખી જમણી ફરકે મુજ આંખડીરે, તવ પશુઓ કીધે પિકાર; સારથિને પૂછે નેમજીરે, કવિ રૂષભ કહે નીરધાર. | ઈતિ શ્રી નેમજીનું સ્તવન સંપૂર્ણ છે १८ ।। श्री नेमनाथना सलाको । સરસ્વતિ માતા હું તુમ પાય લાગું, દેવ ગુરૂ તણું આજ્ઞા જ માગું ! જિહુવા અગે તું બેસજે આઈ, વાણી તણું તું કરજે સવાઈ.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy