________________
૧૪૧
સહ ગેપી મળી તાળી દીધી રે, માન્યા માન્યા વિવાહ વહાલા; કૃષ્ણ નરેશ્વર સાંભળી રે, હરખ થયે મન માંહિ વહાલા.
છે સુસી છે ૫ છે. ઉગ્રસેન તણે ઘેર જઈને, માગી સુતા ગુણવંત વહાલા; રાજુલ સાથે જોડી સગાઈ; જોશીડાને પુછત વહાલા.
|
સુસી | ૬ જોશી શ્રાવણ સુદ દિન છઠ્ઠનું રે, લગન દીધું નીરધાર વહાલા, માત શિવા ને સમુદ્રવિજ્યને, યાદવ હર્ષ અપાર વહાલા.
છે સુસી કે ધવલ મંગલ ગાવે ગીત રસીલા, સહ મલી સધવા નાર વહાલા. રૂષભ કહે પ્રભુ પરણવા જાશે, કહું તેને અધિકાર વહાલા.
છે સુસી છે ૮ છે ઢાલ ૧૧ જીરે સ્નાન કરે હરખે ધરી, મળી સધવા કરે ગીત ગાન;. સુંદરવર શામળીયા, સોળે સજી શણગાર,
લીધા હાથમેં પાન. એ સુંદર છે ૧છે. જીરે મંગલ મુખ ગાવતી, રથે બેઠા નેમ કુમાર દશરથ રાયને શ્રીપતિ વલી, સાથે દશદશાહ સાથે.
સુંદર છે ૨ | જેવા મલ્યા સુર નર તિહાં, કાંઈ યાદવક અપાર; જાનઈયા સાથ ઘણારે, જાણે તેજ કરી દિન કાર.
છે સુંદર છે ૩ It